Confessions of an hit men

Source:- social media.

Source:- social media.
Source:- social media.
Source:- social media.

આર્થિક હત્યારાની કબૂલાતો
(Confessions of economic hit man)
લે_જોન પર્કીન્સ

આર્થિક હત્યારાઓ ઘણાં ઉંચા પગારદાર માણસો હોય છે. તેઓ આખી દુનિયાને છેતરીને હજારો અબજ ડોલરની લૂંટ કરે છે. વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની યુએસ એજન્સી અને વિદેશી મદદ માટે સ્થપાયેલી સંસ્થાઓમાંથી તમામ નાણાં આર્થિક હત્યારાઓ પૃથ્વીની કુદરતી સંપત્તિનો અંકુશ જેમનાં હાથમાં છે તેવા જંગી કોર્પોરેશનોની તિજોરીમાં અને થોડાંક અબજોપતિ કુટુંબોના ખિસ્સામાં લઈ જાય છે. આર્થિક હત્યારાઓ છેતરામણા નાણાકીય રિપોર્ટો તૈયાર કરીને ચૂંટણીઓમાં પ્રપંચો થી હાર જીત કરાવીને, પુષ્કળ લાંચરૂશ્વત આપીને, જોર જુલમ કરીને, સેક્સ માટે સ્ત્રીઓ નો ઉપયોગ કરીને તથા જરૂર પડ્યે ખૂન કરાવી ને પોતાની પ્રવૃત્તિઓ કરે છે. જૂના જમાનામાં સામ્રાજ્યો જે ગંદી રમતો રમતા તેના કરતાં આજના વૈશ્વિકીકરણ ના યુગમાં આ ગંદી રમતો કલ્પી ન શકાય તેવા ભયાનક પ્રમાણમાં વધી ગઈ છે.
( હું આવો જ એક આર્થિક હત્યારો હતો. _જોન પર્કીન્સ)
સંદર્ભ:- *વિકાસનો પર્દાફાસ
ભાવાનુવાદ:- સ્વ. વેલજીભાઈ દેસાઈ.
(Energy@tinytechindia.com)


કોપી પેસ્ટ:-Rational Research & Development Foundatio